પ્રજ્ઞા ધોરણ 1 ના D1,D2 ધોરણ 2 ના D3 અને D4 ના તમામ પત્રકો gcert (SCE)ના ફોર્મેટ પ્રમાણે સામેલ છે. ધોરણ 3 થી 8 ના શિક્ષકોને પરિણામ પત્રકો A, B, C, F અને માર્કશીટ બનાવવા માટે ખુબ જ ઉપયોગી excel ઓટો ફોર્મેટમાં ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.. પાસવર્ડ ફાઇલના Home page માં આપેલ છે. આ ફાઈલ શ્રુતિ ફોન્ટ ફોર્મેટમાં છે. સમગ્ર ફાઈલ SCE ફોર્મેટ પ્રમાણે બનાવેલી છે. મોબાઈલમાં /PC ડાઉનલોડ કરી ફાઈલની કોપી કોમ્પ્યુટરમાં ઓપન કરો. * આ excel file આપનું કામ 80% સરળ બનાવી દેશે,આશા છે જે આપને જરૂર પસંદ આવશે. 160 માર્કનો સુધારો કરેલ છે. *આપના સુચનો આવકાર્ય.. Open link ..& Download.. done ,,👇 Click here to download
Comments
Post a Comment