ધોરણ 1 થી 8 ના પરિણામ પત્રકો (SCE પ્રમાણે)

                  

પ્રજ્ઞા ધોરણ 1 ના D1,D2 ધોરણ 2 ના D3 અને D4 ના તમામ પત્રકો gcert (SCE)ના ફોર્મેટ પ્રમાણે સામેલ છે.
ધોરણ 3 થી 8 ના શિક્ષકોને પરિણામ પત્રકો A, B, C, F અને માર્કશીટ બનાવવા માટે ખુબ જ ઉપયોગી excel ઓટો ફોર્મેટમાં ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો..
પાસવર્ડ ફાઇલના Home page માં આપેલ છે.
આ ફાઈલ શ્રુતિ ફોન્ટ ફોર્મેટમાં છે.
સમગ્ર ફાઈલ SCE ફોર્મેટ પ્રમાણે બનાવેલી છે.
મોબાઈલમાં /PC ડાઉનલોડ કરી ફાઈલની કોપી કોમ્પ્યુટરમાં ઓપન કરો.
* આ excel file આપનું કામ 80% સરળ બનાવી દેશે,આશા છે  જે આપને જરૂર પસંદ આવશે.

160 માર્કનો સુધારો કરેલ છે.
*આપના સુચનો આવકાર્ય..
Open link ..& Download.. done

 ,,👇 



                      Click here to download



Comments

  1. મિત્રો આપના પ્રીતિભાવો comment માં જણાવજો

    ReplyDelete

Post a Comment